top of page

કરાર ની મૂળભૂત શરતો (MAIN TERMS & CONDITIONS OF THE CONTRACT)

 

 

 

(A)* ઇન્વેસ્ટમેન્ટ માટે કરારની મૂળભૂત શરતો અને નિયમો :

(BASIC TERMS & CONDITIONS OF INVESTMENT CONTRACT)

૦૧.    ઇન્વેસ્ટમેન્ટમાટે ના તમામ નિયમો અને શરતો નું પાલન કરવું ફરજીયાત રહેશે જે બાબતે કોઈપણ બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહિ. (Investment via universal or under unit investment is subject to terms and conditions, which may vary slightly. These must be considered and followed by the investor)

૦૨.    દર્શાવેલ યુનિવર્સલ તેમજ યુનિટ મુજબ ના ઇન્વેસ્ટમેન્ટ માટે અમુક શરતો અને નિયમો માં થોડો ફરક જોઈ શકાય છે પણ તે માત્ર ઇન્વેસ્ટમેન્ટ કરવાની પદ્ધતિ ને કારણે છે જે બાબતે જેતે પ્રકાર ના ઇન્વેસ્ટમેન્ટ મુજબ કરારના નિયમો અને શરતો બાબતે ની ચોક્કસાઈ રાખવી અને સમજવી પડશે. (By joining with Panorama Developer, investors can invest from anywhere in the world)

૦૩.    ઇન્વેસ્ટમેન્ટ માટે આપ શ્રી દુનિયાના કોઈ પણ સ્થળે થી અમારા પનોરમાં ડેવલોપર્સ ના પુનઃ વિકાસ કે સહિયારા સાહસ ને લગતી પરિયોજના માં જોડાઈ સકશો.       (When investing with cash, it is essential to adhere to tax laws)

૦૪. રોકડ માં ઇન્વેસ્ટમેન્ટ બાબતે લગતા અમુક કાયદાકીય TAX માળખાનું પાલન કરવું ફરજીયાત છે.        (In cash of investment in cash investor must need to follow tax format)

૦૫. રોકડ સિવાય અન્ય પ્રકારના ઇન્વેસ્ટમેન્ટ બાબતે જે TAX માળખામાં સવલતો મળે છે તે બાબતના તમામ દસ્તાવેજો અમો પનોરમાં ડેવલોપર્સ તરફ થી સમયાંતરે આપને પુરા પાડવામાં આવશે. (Panorama will provide supportive documents for tax benefits when investments other than cash)

૦૬. ઇન્વેસ્ટમેન્ટ માટે CRYPTO BITCOIN ધ્વારા આપ શ્રી ઇન્વેસ્ટ કરી શકો છો જે બાબતે લાગતા વળગતા TAX માળખાનું પાલન કરવું ફરજીયાત રહેશે.     (Investors can invest via crypto Bitcoin, but they must follow tax laws)

૦૭. ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવેલ રકમ સમય પૂર્વે પરત મેળવવી લગભગ અશક્ય છે પરંતુ તે બાબતે અમુક ચોક્કસ ધારા ધોરણ પનોરમાં ડેવલોપર્સ ધ્વારા નક્કી કરવામાં આવેલા છે તે નું અચૂક કે ફરજીયાત પણે પાલન કરવું પડશે અને તે બાબતે કોઈ પણ પ્રકાર ની બાંધછોડ સ્વીકાર્ય નહિ રહે.        (To receive investment returns before the deadline, investors must comply with all rules and regulations outlined by Panorama Developers)

૦૮. ઇન્વેસ્ટમેન્ટ માટે આપવામાં આવતા તમામ વ્યક્તિગત કે કંપની ના દસ્તાવેજ સંપૂર્ણ પણે અસલ હોવા બાબતની જવાબદારી ઇન્વેસ્ટર ની રહેશે.           (Liability for the authenticity and accuracy of investment documents submitted by investors remains solely with them)

૦૯. ઇન્વેસ્ટર ધ્વારા ચુકવવામાં આવતી રકમ ને ૭૨ કલાક બાદ પ્રોજેક્ટ માં લગાવવા માં આવશે આ દરમ્યાન જો કોઈ ઇન્વેસ્ટર ને રકમ પાછી મેળવવી હોય તો તે રકમ ૨૪ થી ૪૮ કલાક માં મેળવી શકશે પણ આ ભરેલ રકમ મુજબ કોઈપણ વધારાના નફા કે વ્યાજ બાબતે ઇન્વેસ્ટર હકદાર રહેશે નહિ (વ્યાજ કે નફામાં ભાગ) અને આ ઉપરાંત  ૨૫ હાજર પેનલ્ટી ના ચૂકવવાના રહેશે. એક વખત ૭૨ કલ્લાક વીતી ગયા બાદ રકમ ને પરત મેળવવા બાબતે કરાર માં કરવામાં આવેલ નિયમો અને શરતો નું અચૂક પાલન કરવાનું રહેશે.     (Panorama Developers use investments in their projects after a 72-hour period passes. If investors wish to withdraw their investment before this time, they will not receive any interest or additional benefits. Moreover, they will need to pay a penalty of 25000 Rs. Also refundable amount will be revers in 24 to 48 hours if any After the 72-hour period, investors must adhere to all terms and conditions mentioned in this contract)

૧૦. ઇન્વેસ્ટર ધ્વારા રોકડ માં કરવામાં આવતા ઇન્વેસ્ટ બાબતે જે તે National Development TAX ના ચુકવણા બાબતે પનોરમાં ડેવલોપર્સ અને ઇન્વેસ્ટર સાથે મળીને ૫૦%-૫૦% TAX ની રકમ ભોગવશે.            (Investors shall pay applicable taxes at a rate of 50-50 when investing with cash, in accordance with national development. These taxes are the responsibility of both the investor and Panorama Developers)  

૧૧. પનોરમાં ડેવલોપર્સ સાથે કરવામાં આવતા તમામ નાણાકીય વ્યવહારો ની જવાબદારી પનોરમાં ડેવલોપર્સ તેમજ તેઓની જોડે કામ કરતી માર્કેટિંગ એજન્સી અને એજન્ટ ની જ રહેશે. જે માં પનોરમાં ડેવલોપર્સ ની જવાબદારી માં કરેલ નાણાકીય વ્યવહાર ની રકમ શુંવ્યવસ્થિત અને સુરક્ષિત પણે કરાર માં દર્શાવેલ પ્રોજેક્ટ પ્રમાણે લગાવી બનીશકે તેટલો વ્યાજબી નફો રળવો અને આ નફા ને આગળ પનોરમાં ડેવલોપર્સ પોતાની માટે તેમજ અન્ય તમામ પનોરમાં ડેવલોપર્સ સાથે જોડાયેલ લાભાર્થીઓ ને સમયસર પહોંચાડવો જયારે એજન્સી અને એજન્ટ ની જવાબદારી એ છે કે ઇન્વેસ્ટર ને તમામ જરૂરી એવા પનોરમાં ડેવલોપર્સ ના નિયમો અને શરતો થી અવગત કરાવવા અને ઇન્વેસ્ટર પાસેથી નક્કી કરેલ સમય મર્યાદા માં ઇન્વેસ્ટર્સ તરફ થી ચુકવવા પાત્ર રકમ ની ઉઘરાણી કે સંકલન તેમજ ઇન્વેસ્ટર  ને જરૂરી સુવિધાઓ પૂરી પડાવી જે માટે તેઓ પનોરમાં ડેવલોપર પાસેથી કમિસન તેમજ સુવિધા ખર્ચ પણ મેળવે છે. (Panorama Developers and their agents are solely liable for all monetary transactions. Panorama Developers must invest the funds raised in the project safely and beneficially, such that both the company and its investors benefit. Agents and agencies are responsible for providing investors with complete information about Panorama Developers' projects and terms and conditions)

 

(B)* યુનિવર્સલ પ્રોજેક્ટ માં ઇન્વેસ્ટર માટે કરાર ની શરતો અને નિયમો :

(CONTRACTUAL TERMS & CONDITION FOR INVESTMENT IN UNIVERSAL PROJECT)

 

૦૧. આપ શ્રી ઇન્વેસ્ટર ધ્વારા કરવામાં આવતા ઇન્વેસ્ટમેન્ટ ની તમામ રકમ એકસાથે પનોરમાં ડેવલોપર ને ચુકવવાની નથી જે બાબતે કરાર દરમ્યાન આપ શ્રી ઇન્વેસ્ટર અને પનોરમાં ડેવલોપર ધ્વારા નક્કી કરેલ સમય મર્યાદા કે સમયાંતરે અથવા પનોરમાં ડેવલોપર ને જરૂર પડે ચુકવવાની રહેશે.  (The contract mandates investors to timely invest their universal funds in Panorama Developers' project as per the terms and conditions. The investment can be made in parts as agreed upon in the contract)

૦૨. આપ શ્રી ઇન્વેસ્ટર જે કઈ પણ ઇન્વેસ્ટમેન્ટ ની રકમ બાબતે પનોરમાં ડેવલોપર સાથે કરાર કરેલો હશે તે અચૂક પણે સમયસર કે જરૂર પડે ચુકવવા આપ બંધાયેલા રહેશો જો આમ ન થાવથી જે કોઈ પણ નફા કારક વ્યાજ કે ચોખ્ખા નફા ના ભાગરૂપે આપ શ્રી ઇન્વેસ્ટર ને આપના ઇન્વેસ્ટમેન્ટ કરાર મુજબ ના નફાકારક સંયોજનો ના સમીકરણો કે નિયમો અને શરતો માં પનોરમાં ડેવલોપર તરફ થી અપોઅપ જરૂરી ફેરફાર કરીશકસે.              (Investors must comply with the payment schedule and invest their universal funds accordingly. Failure to do so gives Panorama Developers the right to alter investment-related conditions, affecting the sharing of net benefits or interest rates. Such changes must be accepted by investors without any dispute)                                                               

૦૩. આપ શ્રી ઇન્વેસ્ટર ધ્વારા કરવામાં આવતા ઇન્વેસ્ટમેન્ટ માં દર્શાવેલ કરાર ના ધારા ધોરણ મુજબ જો આપ શ્રી ઇન્વેસ્ટર ધ્વારા ઇન્વેસ્ટમેન્ટ ઉપર વ્યાજ મુજબ નો નફો મેળવવાનું નક્કી કરેલ હોય તો જે રકમ આપ શ્રી ઇન્વેસ્ટર ધ્વારા ઇન્વેસ્ટમેન્ટ માટે સમયાંતરે કે જરૂર પડે ચુકવવા માં આવી છે તે રકમ ઉપર જ કરાર માં નક્કી થયેલ વ્યાજ ચુકવવામાં આવશે, અને કરાર મુજબ નું કૂલ ઇન્વેસ્ટમેન્ટ ચૂકવ્યા બાદ આપ શ્રી ઇન્વેસ્ટર ને તમામ સરુઆત થી તે અંત સુધીના ઇન્વેસ્ટમેન્ટ ઉપર જે બાકી રહે તું વ્યાજ હોય જે ચૂકવવાનું બાકી હશે તે ચુકવવામાં આવશે.           (As per the yearly interest-based of universal investment contract, investors will be paid interest on partial investments until the complete investment is fulfilled as per the terms and conditions. The interest rate will be calculated from the first to the last investment, and previous interest paid by Panorama Developers deducted from the total interest amount)

૦૪. આપ શ્રી ઇન્વેસ્ટર ધ્વારા કરવામાં આવતા ઇન્વેસ્ટમેન્ટ માં દર્શાવેલ કરાર ના ધારા ધોરણ મુજબ જો આપ શ્રી ઇન્વેસ્ટર ધ્વારા ઇન્વેસ્ટમેન્ટ ઉપર ચીખ્ખા નફા મુજબ નો નફો મેળવવાનું નક્કી કરેલ હોય આપના ભાગે આવતી જે તે નફા કારક રકમ ની ચુકવણી આપને જે તે પ્રોજેક્ટ ના આખરી હિસાબ પછી મળશે.              (Investors investing for net benefit partnerships can only share in the benefits upon the completion of the project, a declaration that only Panorama Developers can make)

૦૫. આપ શ્રી ઇન્વેસ્ટર ધ્વારા કરવામાં આવતા ઇન્વેસ્ટમેન્ટ માટે ની વસુલાત કરાર માં દર્શાવેલ સમયમર્યાદા મુજબ જ કરી શકશો અને આ બાબતે આપ શ્રી ઇન્વેસ્ટર પ્રોજેક્ટ માં હયાત એવા યુનિટ ને MRP માં થી ૨૦% છૂટ સાથે મેળવી આપની ઇન્વેસ્ટમેન્ટ રકમ અને નફાના ભાગ રૂપી રકમ નો અવેજ તરીકે મેળવી શકશો.               (Investors can recover their investment amount, interest, or net benefits achieved by acquiring new project units at a 20% less cost from the MRP)

 

(C)* યુનિટ મુજબ ના ઇન્વેસ્ટર માટે કરાર ની શરતો અને નિયમ: (નવા અથવા જુના)

(Terms and conditions for investments by units purchase or book for old or new units)

 

૦૧. તમામ નવા યુનિટ કે જે માટે આપ શ્રી ઇન્વેસ્ટર ધ્વારા ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવશે તે બાબતેની તમામ જાણકારી આપ પનોરમાં ડેવલોપર્સ ની વેબ-સાઈટ મારફતે મેળવી શકશો.               (The website contains all relevant information for investors interested in booking units)

૦૨. તમામ જુના યુનિટ ની જાણકારી એજન્સી પાસે થી મેળવી શકશો. (All the details regarding old member will be provided by the agency)

૦3. આ ઉપરાંત આપ શ્રી ઇન્વેસ્ટર ને જણાવવાનું કે આપે પસંદ કરેલ નવા કે જુના યુનિટ માં આપને તમામ સુવિધાઓ જેવીકે રાચ-રચીલું, ફર્નીચર, તમામ ઘરગથું સાધનો, સુરક્ષાના ઉપકરણો અને સોસાયટી માં પૂરી પાડવામાં આવતી સવલતો જેમ કે અમેનીટી, સિક્યોરિટી, પાર્કિંગ વિગેરે એ તમામ વિશે આપને DP ભર્યા પહેલા બાનાખત ની સાથે અલગથી લેખિત માં માહિતી પૂરી પાડવામાં આવશે. (Interior, furniture, home appliances, security appliances, society amenities, parking facilities, and other relevant details for your booked unit either old or new for investment will be provided during the final underwriting process)

૦૪. આપ શ્રી ઇન્વેસ્ટર ધ્વારા નવા કે જુના યુનિટ ની પસંદગી કાર્ય બાદ સૌપ્રથમ MRP મુજબ ના ૫% ટોકન ભરવાનું રહેશે જે બુકિંગ ને કેન્સલ કરવો તો પાછું નહિ મળે જેથી બુકિંગ કરાવતા પ્પહેલા કરાર ની સરતો તેમજ નિયમો ઉપરાંત આપણી ભવિષ્યની નાણાકીય વ્યવસ્થા ચકાસી લેવી તે જવાબદારી આપ રોકાણકાર ની રહેશે. (Before paying the token amount for booking old or new units with 5% of the MRP, it is important to refer to all the terms and conditions as well as evaluate your future financial stability cause paid up token is non refundable)

૦૫. જુના યુંનીટ ને ખરીદ નાર જૂની મિલકત ના દસ્તાવેજ વખતે કૂલ નક્કી કરેલ રકમ ચૂકવી આપવાની રહેશે આ ઉપરાંત સોસાયટી માં દાખલ થવા બાબતે ના જે તે ખર્ચ તથા દસ્તાવેજ ખર્ચ પણ રોકાણકારે પોતેજ કરવાનો રહેશે.

(Investors need to be clear about the requirement of paying the full amount at the time of property registration. Additionally, they must be prepared to bear the extra expenses related to joining the society and property registration charges independently.)

૦૬. નવા યુનિટ ખરીદનાર ને MRP નાં ૨૫% DP જયારે જમીન ઉપર પ્રોજેક્ટ નું કામ શરુ થાય એના ૧ મહિના પહેલા પુરું કરવાનું રહેશે, ત્યાર બાદ ૧૨૦ કે ૧૮૦ મહિના સુધી MRP ના ૦.૫૮% કે ૦.૩૮% ના હપ્તા ભરવાના રહેશે.  (To invest in a new unit, the investor must pay a 5% token of the MRP initially, followed by a 25% down payment before project construction begins. EMI payments of 0.58% OR 0.38% of the MRP will commence for 120 to 180 months)

૦૭. જો આપ શ્રી ઇન્વેસ્ટર અગામી ભરવા પત્ર DP સમયસર ભરવામાં ચૂકશો તો આપ શ્રી ઇન્વેસ્ટર ધ્વારા નવા યુનિટ માટે ભરવામાં આવેલ ટોકન ની રકમ આપને વર્ષે ૧૨% વ્યાજ સાથે પરત કરવામાં આવશે (માત્ર અમુક ચોક્કસ કારણો સર) જે બાબતે આપ શ્રી ઇન્વેસ્ટરે આપના ધ્વારા બુક કરાવેલ યુનિટ નું અન્ય જગ્યા એ વહેચણ ના થાય ત્યાં સુધી રાહ જોવી પડશે.       (If the investor fails to pay the down payment on time for his new unit, Panorama Developers will cancel their investment units and refund the token amount with 12% yearly interest, only for some special case only)

૦૮. આપ શ્રી ઇન્વેસ્ટર ટોકન ભાર્યથી ગમે ત્યારે આપના નવા કે જુના યુનિટ નું પુનઃ વેચાણ કરી શકશો પરંતુ તેની જાણ પનોરમાં ડેવલોપર્સ ને કરવી અનિવાર્ય છે આ ઉપરાંત જરૂરી દસ્તાવેજ પણ બનાવવા પડશે. (The investor must inform Panorama Developers if they wish to resell their old or new units and prepare necessary legal documents)

૦૯. આપ શ્રી ઇન્વેસ્ટર ને નવા કે જુના યુનિટ ના પુનઃ વેચાણ કરેલ યુનિટ ઉપર જે કઈ પણ નફો મળે તે નફામાં જો આપે પજેસન પહેલા પુનઃ વેચાણ કર્યું હશે તો પનોરમાં ડેવલોપર્સ ને નફાના ૩૦% વત્તા યુનિટ ની MRP મુજબ ની બાકી નીકળતી રકમ અને જો પજેસન પછી હોય તો આપ શ્રી ઇન્વેસ્ટર ધ્વારા આપના યુનિટની પૂરી રકમ ચૂકવ્યા પહેલા પુનઃ વેચાણ કરશો તો પનોરમાં ડેવલોપર્સ ને નફાના ૫% સાથે યુનિટ ની MRP મુજબ ની બાકીના નીકળતી રકમ ચૂકતે કરવાની રહેશે.        (If the investor resells their old or new units before or after taking possession, they must pay the full MRP amount and also 30% before possession or 5% after possession and before EMI completion of the benefits gained from resale before or after EMI completion, respectively)  

૧૦. આપ શ્રી ઇન્વેસ્ટર ધ્વારા નવા યુનિટ નું DP ચૂકવ્યા બાદ આગામી કોઈ પણ રકમ ની ચુકવણી માં ભૂલ-ચૂક કે સમયસર ચુકવણું ના કરી શકો તો પનોરમાં ડેવલોપર્સ જે તે યુનિટ ને અન્ય ગ્રાહક ને વહેંચી આપ શ્રી ઇન્વેસ્ટર ધ્વારા ભરવામાં આવેલી રકમ ની સાથે જે તે યુનિટ ના પુનઃ વેચાણ થી થયેલ નફા ના પજેસન પહેલા ૭૦% અને પજેસન પછી ૯૫% આપ શ્રી ઇન્વેસ્ટર ને ચચૂકવશે. (If the investor fails to make any EMI payments on time for his new unit, Panorama Developers will resell the units and pay 70% or 95% of the benefits gained before or after possession, respectively)          

૧૧. આપ શ્રી ઇન્વેસ્ટર ધ્વારા ભરવા પાત્ર રકમ ની ચૂકવણી માં વિલંબ થતા પનોરમાં ડેવલોપર્સ ધ્વારા જરૂર પડે પેનલ્ટી કરી શકાશે, આમ છતાં ૨ મહિના ના ગાળામાં રકમ ની ચુકવણી રાબેતા મુજબ નહિ કરવામાં આવે તો જે તે યુનિટ ના પજેસન પહેલા કે પછી EMI ચાલુ હોય ત્યાં સુધી માં પુનઃ વેચાણ કરવાની સત્તા પનોરમાં ડેવલોપર્સ ની રહેશે જે બાબતે આપ શ્રી કોઈ પણ પ્રકાર નો વાંધો નહિ ઉઠાવી શકો. (The investor will receive a 2-month notice before their invested units are resold if they fail to make regular EMI payments on time)

૧૨. પનોરમાં ડેવેલોપેર્સ ધ્વારા અન્ય જગ્યાએ પણ બીજા પ્રોજેક્ટ ચાલતા હોય આપ શ્રી ઇન્વેસ્ટર ઈચ્છે તો એક પ્રોજેક્ટ માંથી બીજા પ્રોજેક્ટ માં યુનિટ સ્વીટ્ચ ઓવર કરી શકે છે જે બાબતે આપ શ્રી ઇન્વેસ્ટર માત્ર એવાજ યુનિટ માટે સ્વીટ્ચ ઓવર કરી શકશો જે આપના હયાત યુનિટ કરતા મોટું હોય અને આ બાબતે નીકળતા MRP ના તફાવત ની રકમ એકસાથે ભરવાની રહેશે આ ઉપરાંત ૫૦ હાજર નો ચાર્જ પણ ચૂકવવો પડશે.   (If the investor wishes to switch their invested units to another site, they may do so by paying Rs. 50,000. The new units must have a higher value than the present ones, and the marginal cost must be paid on the spot)

૧૩. આપ શ્રી ઇન્વેસ્ટર ધ્વારા એક સાથે મહતમ એક નામે ૩ થી ૫ યુનિટ માટેનું જ ઇન્વેસ્ટમેન્ટ કરી શકશો.            (The investor may invest in a maximum of 3 to 5 units per head at once)

પનોરમાં ડેવલોપર ધ્વારા કરાર માં દર્શાવેલ નિયમો અને શરતો મુજબ ની આપવામાં આવતી બાહેધરી એક સામાન્ય સંજોગો અને એક રાબેતામુજબ સુસંકલિત વ્યવસ્થા મુજબ ચાલતી પ્રક્રિયા ને આધીન રહે છે જો આ બાબતે અમુક એવી પરિસ્થિતિ ઉદભવે કે જે અમો પનોરમાં ડેવલોપર તેમજ અમારા થકી કાર્યાન્વિત એજન્સી અને એજન્ટ ના હાથમાં ના હોય તે દરમ્યાન કરાર માં દર્શાવેલ નિયમો અને શરતો માં જરૂરી બદલાવ કરી શકવાની તમામ સત્તા

પનોરમાં ડેવલોપર ની જોડે રહેશે  જે બાબતે અગામી કોઈ પણ ચેતવણી આપવામાં નહિ આવે કેમ કે સમય અને સંજો વસાત પનોરમાં ડેવલોપર નો મૂળભૂત આધાર કંપની ની તેમજ તેમાં આપ શ્રી ઇન્વેસ્ટર એવા અન્ય કેટલાય ઇન્વેસ્ટર અને કામ કરતા લોકો, એજન્સી તેમજ એજન્ટ ની સાર્વભૌમિક સુરક્ષા હેતુ આમ કરવું અનિવાર્ય હોય જે તે બદલાવ ને અનિવાર્ય પણે સ્વીકૃત રાખવી પડશે. આપ શ્રી ઇન્વેસ્ટર નીચે સહી કરી એ ખાતરી આપો છો કે આપને ઇન્વેસ્ટમેન્ટ બાબત ના તમામ ધારા ધોરણ કે નિયમ અને શરતો નું સંપૂર્ણ જ્ઞાન છે જે બાબતે આપ કોઈ પણ પ્રકાર ના બેમત ધરાવ્યા વગર અમો પનોરમાં ડેવલોપર સાથે જોડાવવા માંગો છો અને આ બાબતે આપને અમારી સાથે કામ કરતી એજન્સી કે એજન્ટ મારફતે સંપૂર્ણ માહિતી આપી અને આપની તમામ સુવિધાનું ધ્યાન રાખ્યું છે તદ ઉપરાંત આપ શ્રી ઇન્વેસ્ટર ધ્વારા કોઈ પણ જોર જબરદસ્તી વગર અને સંપૂર્ણ સભાન પણે એક મતે આ કરાર માં સહી અને સ્ટેમ્પ કરો છો પરંતુ આમ છતાં જો કોઈ કાયદાકીય સહાય ની જરૂર પડે ત્યારે કાયદા ક્ષેત્ર અમદાવાદ, ગુજરાત, ભારત જ રહેશે.

(Panorama developers maintain that all terms and conditions are based on accurate project calculations, and in unforeseeable circumstances where factors may be beyond human control, the safety and security of all project attendees - including investors, agencies, agents, old society members, etc. - are of paramount importance. In order to ensure the viability of the project and maximize benefits under such circumstances, it may be necessary for Panorama developers to make certain changes without prior notification. As an investor who has signed this agreement, you acknowledge that you have read and fully understood Panorama developers’ contractual terms and conditions, and agree to all terms without opposition or undue pressure. Any legal disputes arising from this agreement must be addressed in Ahmedabad, Gujarat, India.)

 

* Must Enclose check list need to fill-up: (500 Rs stamp consider as contractual transaction)

01.         Investor’s Aadhar Card.                                                     02.         Investor’s PAN Card.

03.         One Cancel Cheque.                                                         04.         Investor’s Company PAN Card if Any.

05.         TOTAL of EMI Cheques (Must not be dishonor).               06.         Investor’s (Company) Certificate If Any.

bottom of page